કુરાન - 47:37 સુરહ મુહમ્મદ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

37
إِن يَسۡـَٔلۡكُمُوهَا فَيُحۡفِكُمۡ تَبۡخَلُواْ وَيُخۡرِجۡ أَضۡغَٰنَكُمۡ

Transliteration: (Iny yas'alkumoohaa fa yuhfikum tabkhaloo wa yukhrij adghaanakum)

૩૭) જો તે તમારી પાસેથી ધનની માંગણી કરે અને તે ભારપૂર્વક માંગણી કરે તો તમે તે સમયે કંજૂસાઇ કરવા લાગશો અને તે કંજૂસી તમારા વેરને ખુલ્લો કરી દેશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now