કુરાન - 50:23 સુરહ કાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

23
وَقَالَ قَرِينُهُۥ هَٰذَا مَا لَدَيَّ عَتِيدٌ

Transliteration: (Wa qaala qareenuhoo haazaa maa ladaiya 'ateed)

૨૩) તેનો સાથી (ફરિશ્તો) કહેશે, આ રહ્યું તેનું કર્મનોધ, મારી પાસે હાજર છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now