કુરાન - 38:17 સુરહ સાદ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

17
ٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَٱذۡكُرۡ عَبۡدَنَا دَاوُۥدَ ذَا ٱلۡأَيۡدِۖ إِنَّهُۥٓ أَوَّابٌ

Transliteration: (Isbir 'alaa maa yaqooloona wazkur 'abdanaa Daawooda zal aidi innahooo awwaab)

૧૭) (હે પયગંબર) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા અને તે (અને અમારી તરફ) ખૂબ રજૂ થનારા હતા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now