કુરાન - 34:34 સુરહ સબા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

34
وَمَآ أَرۡسَلۡنَا فِي قَرۡيَةٖ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتۡرَفُوهَآ إِنَّا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ كَٰفِرُونَ

Transliteration: (Wa maaa arsalnaa' fee qaryatin min nazeerin illaa qaala mutrafoohaa innaa bimaaa ursiltum bihee kaafiroon)

૩૪) અને અમે તો જે શહેરમાં કોઈ રસૂલ મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ એવું જ કહ્યું કે જે આદેશ તમે લઇ આવ્યા છપ અમે તેનો ઇન્કાર કરીએ છીએ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now