કુરાન - 12:11 સુરહ યૂસુફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

11
قَالُواْ يَـٰٓأَبَانَا مَا لَكَ لَا تَأۡمَ۬نَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُۥ لَنَٰصِحُونَ

Transliteration: (Qaaloo yaaa abaanaa maa laka laa ta'mannaa 'alaa Yoosufa wa innaa lahoo lanaa sihoon)

૧૧- (આ યુક્તિ કર્યા પછી) તેઓ પોતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! તમે યૂસુફ વિશે અમારા પર ભરોસો કેમ નથી કરતા ? અમે તો તેના શુભેચ્છુક છીએ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now