કુરાન - 12:29 સુરહ યૂસુફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

29
يُوسُفُ أَعۡرِضۡ عَنۡ هَٰذَاۚ وَٱسۡتَغۡفِرِي لِذَنۢبِكِۖ إِنَّكِ كُنتِ مِنَ ٱلۡخَاطِـِٔينَ

Transliteration: (Yoosufu a'rid 'an haaza wastaghfiree li zanbiki innaki kunti minal khaati'een (section 3))

૨૯) પછી યૂસુફને કહ્યું કે હવે આ વાતને છોડી દો અને પોતાની પત્નીને કહ્યું (હે સ્ત્રી) તું પોતાના પાપની માફી માંગ, નિ:શંક તું પાપીઓ માંથી છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now