કુરાન - 20:16 સુરહ તાહા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

16
فَلَا يَصُدَّنَّكَ عَنۡهَا مَن لَّا يُؤۡمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرۡدَىٰ

Transliteration: (Falaa yasuddannaka 'anhaa mal laa yu'minu bihaa wattaba'a hawaahu fatardaa)

૧૬) હવે જો કોઈ કયામતના દિવસ પર ઈમાન નહિ લાવ, અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય, તે તમને કયામતના (દિવસથી) ગાફેલ ન કરી દે, નહિ તો તમે પણ નષ્ટ થઇ જશો.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now