કુરાન - 36:19 સુરહ યાસીન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

19
قَالُواْ طَـٰٓئِرُكُم مَّعَكُمۡ أَئِن ذُكِّرۡتُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٞ مُّسۡرِفُونَ

Transliteration: (Qaaloo taaa'irukum ma'akum; a'in zukkirtum; bal antum qawmum musrifoon)

૧૯) તે પયગંબરોએ કહ્યું કે તમારું અપશુકન તમારી પાસે જ છે, જો તમને શિખામણ આપવામાં આવે તો શું તમે તેને અપશુકન સમજો છો? પરંતુ તમે તો હદવટાવી જનાર લોકો છો.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now