કુરાન - 72:25 સુરહ અલ-જિન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

25
قُلۡ إِنۡ أَدۡرِيٓ أَقَرِيبٞ مَّا تُوعَدُونَ أَمۡ يَجۡعَلُ لَهُۥ رَبِّيٓ أَمَدًا

Transliteration: (Qul in adreee a qareebum maa too'adoona am yaj'alu lahoo rabbeee 'amada)

૨૫) કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now