કુરાન - 72:27 સુરહ અલ-જિન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

27
إِلَّا مَنِ ٱرۡتَضَىٰ مِن رَّسُولٖ فَإِنَّهُۥ يَسۡلُكُ مِنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦ رَصَدٗا

Transliteration: (Illaa manir tadaa mir rasoolin fa innahoo yasluku min baini yadaihi wa min khalfihee rasada)

૨૭) સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now