કુરાન - 61:13 સુરહ અલ-સફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

13
وَأُخۡرَىٰ تُحِبُّونَهَاۖ نَصۡرٞ مِّنَ ٱللَّهِ وَفَتۡحٞ قَرِيبٞۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ

Transliteration: (Wa ukhraa tuhibboonahaa nasrum minal laahi wa fat hun qareeb; wa bashshiril mu 'mineen)

૧૩) અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે, જેને તમે પસંદ કરો છો, તે છે અલ્લાહની મદદ અને નજીકમાં જ (પ્રાપ્ત થવાવાળો) વિજય, તમે ઇમાનવાળાઓને આ વિશે શુભ સુચના આપી દો.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now