કુરાન - 66:7 સુરહ અલ-તહ્રીમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

7
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ كَفَرُواْ لَا تَعۡتَذِرُواْ ٱلۡيَوۡمَۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ

Transliteration: (Yaaa ayyuhal lazeena kafaroo la ta'tazirul yawma innamaa tujzawna maa kuntum ta'maloon)

૭) (તે દિવસે અલ્લાહ કાફિરોને કહેશે) આજે તમે બહાના ન બનાવશો, તમને ફકત તમારા કાર્યોનો બદલો જ આપવામાં આવશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now