કુરાન - 66:9 સુરહ અલ-તહ્રીમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

9
يَـٰٓأَيُّهَا ٱلنَّبِيُّ جَٰهِدِ ٱلۡكُفَّارَ وَٱلۡمُنَٰفِقِينَ وَٱغۡلُظۡ عَلَيۡهِمۡۚ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ

Transliteration: (Yaaa ayyuhan nabiyyu jaahidil kuffaara walmunaa-fiqeena waghluz 'alaihim; wa ma'waahum jahannamu wa bi'sal maseer)

૯) હે પયગંબર ! કાફિરો અને મુનાફિકો સાથે જિહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now